
Description
ધોરણ-10 ની બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ: 2027 માટે ગુજરાતી માધ્યમ માટે ખુબ જ ઉપયોગી સાથી પેપરસેટ.
➡ આ પેપરસેટ ABC ક્લાસિસના બહોળા અનુભવી શિક્ષકોએ તૈયાર કર્યું છે.
➡ દરેક વિષયના 5-5 પ્રેક્ટીસ પેપર આપ્યા છે. (બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સા.વિ., ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી).
➡ જેમાં બોર્ડ દ્વારા જાહેર કરેલ નમુનાના પ્રશ્નપત્રના દરેક પ્રશ્નોનો સમાવેશ કરેલ છે.
➡ સાથી પેપરસેટ તમારી પરીક્ષાનો સાચો સાથી બનશે એની અમે ખાત્રી આપીએ છીએ.
PDF: 10th SATHI PAPERSET 2027
₹99₹19951% off
Have a coupon?
