PDF : પંચામૃત : ધોરણ - 10

Description

🤩 "પાસ થવાનું પંચામૃત" એ પાંચ બુક્સનો સેટ 📚 છે જેમાં ધોરણ 10 બોર્ડ 2027 માટે IMP પ્રશ્નો જવાબ સાથે આપેલા છે. 

➡️ આ કોઈ સામાન્ય બુક્સ નથી પણ 13 વર્ષોના અનુભવે તૈયાર થયેલું પરફેક્ટ તૈયારી માટેનું ઉત્તમ મટેરીયલ છે.

➡️ આ પંચામૃત 2026 ની બોર્ડની પરીક્ષામાં ધૂમ 🥳 મચાવી હતી. 78.75% 😳 આ બુકમાંથી પૂછાયું હતું.

➡️ આ પંચામૃત 2025 ની બોર્ડની પરીક્ષામાં પણ ધૂમ 🥳 મચાવી હતી. 73.25% 😳 આ બુકમાંથી પૂછાયું હતું.

➡️ હોશિયાર અને ટોપર્સ 🥇 વિદ્યાર્થીઓને IMP પ્રશ્નો 📝જવાબ સાથે મળી જશે. 

➡️ જે બાળકોનો ટાર્ગેટ 🎯 પાસ થવાથી 75% સુધીનો છે તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું મટીરીયલ સાબિત થશે.

➡️ પંચામૃતમાં અમારી 5 બુક્સ:
1. ગણિતની ગોળી
2. વિજ્ઞાનની વેક્સિન 
3. અંગ્રેજીનું ઓક્સિજન
4. સામાજિકની સર્જરી
5. ગુજરાતીનું ગ્લુકોઝ

PDF : પંચામૃત : ધોરણ - 10

₹180₹36050% off
Have a coupon?

₹180