
Description
📚 ધોરણ 10 ગણિત લાઈવ ક્લાસ (બેઝિક + સ્ટાન્ડર્ડ)
🗓 ક્લાસના દિવસો: સોમ, બુધ, શુક્ર
⏰ સમય: સાંજે 8:30 થી 9:30
💻 પ્લેટફોર્મ: Zoom App પર લાઈવ ક્લાસ
આ કોર્સની વિશેષતાઓ:
- એકદમ સરળ અને આસાન ભાષામાં સમજાવવામાં આવશે, જેથી દરેક વિદ્યાર્થી ગણિત સરળતાથી શીખી શકે.
- તમામ લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ પણ મળશે, જેથી કોઈ ક્લાસ છૂટી જાય તોપણ જોઈ શકાય.
- દરેક ટોપિકની સંપૂર્ણ થિયરી વિગતવાર ભણવા મળશે.
- ઉદાહરણ અને સ્વાધ્યાયના તમામ દાખલા લાઈવ ક્લાસમાં જ શીખવાડવામાં આવશે
- દરેક ટોપિક આધારિત પાઠ્યપુસ્તક સિવાયના વધારાના (એક્સ્ટ્રા) દાખલાઓની પણ પ્રેક્ટિસ કરાવીશું.
✨ સફળતા માટે... સાચો માર્ગ!
👉 આજે જ જોડાવ (Join Now!)
ધોરણ:- 10 ગણિત Live
₹1,199₹4,99977% off
Have a coupon?
